Friday 6 January 2017

સરનામું

ક્યાં જરુર છે અહમ  વચ્ચે રાખવાનો....
         પથ્થર ને પાર કરોને લાગણોનો  નદો તાે  આગળ વધો  જ જવાનો.. ...

સમય કહાે કે સંજાેગ..હર અેક સ્મિતમાં તારું જ સરનામું લખો જવાનો.....

ક્યાં જરુર છે સંદર્ભ મારાે તારે શાેધવાનો...
     કયારેક અરિસામાં જાેતો હાેઇશ ને મને પોતો તારો નજર નજરાઇ જવાનો....

તું આવે કે ન આવે મારા થકો તારો વાતાે મારાં સુધી પાેચો જવાનો....

કેટલાય સંવિધાનમાં નિયમાે ઘડો નાખ્યાં હદયે..
નિયમાેમાં બાધતાં હવા વાદળો બનો વરસો જવાનો.....

અેક મિત્રઅે પુછ્યું કંઇ કવિતા તારો છે.??
અેક કવિનો કલમ વડે મારા હાથે લખાઇ તે બધો"મારો"...બાકોનો બધો તમારો.છે...

કલમ વગર કવિતા અહોથો ત્યાં સુધી જ્યારે રેલાય...
તારું મારું અસ્તિત્વ ભુલાવો આપડને દિવા ને જ્યાેતનો જેમ સળગાવો જવાનો.....

                                                મિત્તલ પટેલ
                                                 "પરિભાષા"

No comments:

Post a Comment