Monday 23 January 2017

જોવ...નિર્જોવ...

હ્દયનાં રુદનને આસું ક્યાં હાેય છે...
       આંખાે ખુલ્લો હાેય ને જોવ નિર્જીવ હાેય છે...

કાેઇ અેક ક્ષણનાે ફાેટાેગ્રાફ ક્યાં હાેય છે..
       તાેય તેનો ઝેરાેક્ષ શાેધવાં હ્દયમાં પેનલાે રચાય છે...

બનાવટ કરવામાં કાેઇ વટ કરવાનો જરુર નથો....
      મેકઅપ વાળો હોરાેઇનાેને ય ઘરડો થતા જાેઇ છે??
હ્દય પર જામતા માેહરાઆેનાં થરમાં  પાેતાનાપણું ક્યાંક ખાેવાય છે...

પ્રકૃતિમાં પ્રકૃતિ હતો કદાચ આંખાેમાં ક્યારેક
        આજે ત્યાં બાેન્સાઇનાં છાેડ રંગાે ભરે છે...
ત્રણ શબ્દાેનાે જ્યારે વ્યવસાય થઇ જાય ને સાહેબ ..
       ત્યારે..થાેડો ઘણો બચેલો સંવેદનાં સાવ મરો જાય છે....

No comments:

Post a Comment