Saturday 27 October 2018

As a teacher....શાળામાં કંઈ પણ કરો....વિચારકેન્દ્રમાં ....વિદ્યાર્થી...હોવો જોઈએ.    

  [ વર્તન.. ,વ્યવહાર...,પરીક્ષામાં રીતિ..(ગેરરીતિ નહી), શાબ્દિક ,અશાબ્દિક પ્રવૃત્તિઆે...ભણાવવાની પધ્ધતિઓ,.... થી બાળકની કેળવણી કેવી થશે?..બાળક શું શીખશે તેમાંથી?...સારું કે ખરાબ...બાળકનાં મનોવૈજ્ઞાનિક વિકાસ પર શી અસર થશે??.....વિચારમાં આટલું રાખીને ...શાળામાં કામ કરીશું તો...સાચા શિક્ષક બનવાની દિશામાં  અેક પગલું ભર્યું ગણાશે...માત્ર કાગળિયાં નિભાવવાં,કોઈનાં  ઙરથી.., કોઈને બતાવવા કે સારું લગાવવાં કામ કરવું ,માત્ર દેખાઙો કરવો ..અેવુંનહી. ..]

As a teacher....શાળામાં કંઈ પણ કરો....વિચારકેન્દ્રમાં ....વિદ્યાર્થી...હોવો જોઈએ. [ વર્તન.. ,વ્યવહાર...,પરીક્ષામાં રીતિ..(ગેરરીતિ નહી), શાબ્દિક ,અશાબ્દિક પ્રવૃત્તિઆે...ભણાવવાની પધ્ધતિઓ,.... થી બાળકની કેળવણી કેવી થશે?..બાળક શું શીખશે તેમાંથી?...સારું કે ખરાબ...બાળકનાં મનોવૈજ્ઞાનિક વિકાસ પર શી અસર થશે??.....વિચારમાં આટલું રાખીને ...શાળામાં કામ કરીશું તો...સાચા શિક્ષક બનવાની દિશામાં અેક પગલું ભર્યું ગણાશે.....]