Sunday 19 August 2018

મમ્મી તું નોકરી ચાલી......??

સનનન..સનનન....ગાઙી  ચાલી...
   પી.....પીપ......પી.....પીપ......

મમ્મી તું નોકરી ચાલી....??
મને મુકીને તું ના જાને મમ્મી.....
પ્લીઝ મમ્મી...
અેકલો મુકીને મને ના જાને મમ્મી....

મને અેકલું અેકલું ગમતું નથી...
ગમતું નથી મને ગમતું નથી....

મને વાત યાદ આવશે તો કોને કહીશ મમ્મી..!!
મને નીંદર  આવશે તાે  કોને ખોળે જઈશ મમ્મી..!!

મમ્મી તું નોકરી ચાલી....??
મને મુકીને તું ના જાને મમ્મી.....
પ્લીઝ મમ્મી...
અેકલો મુકીને મને ના જાને મમ્મી....

મને વ્હાલ  આવશે તો કોને કરીશ મમ્મી....!!
મને રઙવું આવે તો ક્યાં રઙીશ મમ્મી......!!

મમ્મી તું નોકરી ચાલી....??
મને મુકીને તું ના જાને મમ્મી.....
પ્લીઝ મમ્મી...
અેકલો મુકીને મને ના જાને મમ્મી....

તારી યાદ આવશે તો કોને કહીશ મમ્મી...!!
મને સુનું  સુનું  લાગે તો ક્યાં જઈશ મમ્મી...!!

મમ્મી તું નોકરી ચાલી....??
મને મુકીને તું ના જાને મમ્મી.....
પ્લીઝ મમ્મી...
અેકલો મુકીને મને ના જાને મમ્મી....
  
                   મિત્તલ પટેલ
                    "પરિભાષા"

Saturday 18 August 2018

આવાસ...

ક્યાં ..છે ..તું......??
     તારામાં તો...નથી જ....

છે... છેક ભીતર.....
      વિચારમાં તાે નથી જ....

વાગોળવું શાને...!!! આેગળેલાંને.....

       અ"મિત"...છે તું......
              તું તારાં જ સરવાળાંમાં તાે  નથી જ....

ઝાકળ વગરના ઝાકળિયાં શું કામનાં....!!

       અે આવાસ છે બે આતમનાે......
               ખાલી રહેવાસ તાે નથી જ......

                                         મિત્તલ પટેલ
                                           "પરિભાષા"
     

   

Thursday 16 August 2018

￰ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ... "શિક્ષકજયોત " મેગેઝિનનાં જુલાઈ-2018 અંકમાં મારો લેખ

Mari ek rachna....."garidher express "newspaper ma...

વરસાદ પણ જોને.. આજ  કેટલો કોરો છે!!.
...વિટળાયેલો છે ફરતે ....ને તોય  જાણે ...
         તઙકો અનરાધાર છે!!.......

My poem on "MMR Vaccination" in gariadher express newspaper of bhavnagar......

ઙુબતા સૂરજ ની ફરતે... ચલ ને કિનારી બાંધી આવીઅે....

ક્યાંક...આથમી ગયેલ અવસર નાં....
       હજી લિસોટાં અકબંધ છે.....

ભાવનગરથી પ્રકાસીત થતાં સાપ્તાહિક ન્યુઝ પેપર "ગારીયાધાર એક્સપ્રેસ "માં મારું બાળગીત......."ભાર વગરનું ભણતર"

અમદાવાદથી પ્રકાશિત થતાં મેગેઝીન "ઘરશાળા "ના - ઓગસ્ટ-2018 અંકમાં મારું બાળગીત...." સારસ્વત ધામ દેખાઙુ".....

￰ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ... "શિક્ષકજયોત " મેગેઝિનનાં ઓગસ્ટ-2018 અંકમાં મારો લેખ

My poem..",સમજાય તો કે જે..."in monday newspaper.....gariadher express

પ્રકૃતિ

પ્રકૃતિથી સુંદર કોઈ સુંદરતા  નથી...
     અે શાશ્વત  છે...મૂર્તિમાં સ્થપાયેલ નથી...

મનને સ્પર્શે છે ...તે અધિક...
       કારણ બસ અેટલું જ કે તે ઘઙાયેલી છે..
        કાેઈની "બનાવટ " નથી.

My poem..in monday newspaper....."gariadher express"

મુંબઈથી પ્રકાશિત થતાં "સર્જનહાર"......મેગેઝિનના ઓગસ્ટ અંકમાં મારો લેખ....." સ્વાભિમાન ....અભિમાન..."

my artical in "મારો લેખ " gujarati e-megazine..in august-2018 issue.......




Smit

Vahechatu ...veratu.....koi ......potiko....varsad....
     E...smit tu che mara bhitarno....ek potiko samvad