સનનન..સનનન....ગાઙી ચાલી...
પી.....પીપ......પી.....પીપ......
મમ્મી તું નોકરી ચાલી....??
મને મુકીને તું ના જાને મમ્મી.....
પ્લીઝ મમ્મી...
અેકલો મુકીને મને ના જાને મમ્મી....
મને અેકલું અેકલું ગમતું નથી...
ગમતું નથી મને ગમતું નથી....
મને વાત યાદ આવશે તો કોને કહીશ મમ્મી..!!
મને નીંદર આવશે તાે કોને ખોળે જઈશ મમ્મી..!!
મમ્મી તું નોકરી ચાલી....??
મને મુકીને તું ના જાને મમ્મી.....
પ્લીઝ મમ્મી...
અેકલો મુકીને મને ના જાને મમ્મી....
મને વ્હાલ આવશે તો કોને કરીશ મમ્મી....!!
મને રઙવું આવે તો ક્યાં રઙીશ મમ્મી......!!
મમ્મી તું નોકરી ચાલી....??
મને મુકીને તું ના જાને મમ્મી.....
પ્લીઝ મમ્મી...
અેકલો મુકીને મને ના જાને મમ્મી....
તારી યાદ આવશે તો કોને કહીશ મમ્મી...!!
મને સુનું સુનું લાગે તો ક્યાં જઈશ મમ્મી...!!
મમ્મી તું નોકરી ચાલી....??
મને મુકીને તું ના જાને મમ્મી.....
પ્લીઝ મમ્મી...
અેકલો મુકીને મને ના જાને મમ્મી....
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment