ક્યાં ..છે ..તું......??
તારામાં તો...નથી જ....
છે... છેક ભીતર.....
વિચારમાં તાે નથી જ....
વાગોળવું શાને...!!! આેગળેલાંને.....
અ"મિત"...છે તું......
તું તારાં જ સરવાળાંમાં તાે નથી જ....
ઝાકળ વગરના ઝાકળિયાં શું કામનાં....!!
અે આવાસ છે બે આતમનાે......
ખાલી રહેવાસ તાે નથી જ......
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment