Sunday 17 September 2017

Aagamcheti thi thayel achetna joi che......!!

Aagamcheti thi thayel disa-andhta te joi che......!!
Vagarela bhatma  kachi bhinas te joi che.. .!!
Savarine nikdel vel sudhi pahochti bhukhavdi dadine joi che.....!!
Thodak aavranthiye ek rajaini huf male...tevi gulabi thandi te joi che...!!

Tuesday 12 September 2017

મનાવ્રુત્ત....થાય વિષુવવ્રુત્ત થઈને...ત્યારે ...ઋણ ધ્રુવ ને ધન ધ્રુવ follows their rules......

Sunday 10 September 2017

અવતરણ

સમજાવેલા વાદળાનો વરસાદ છે આ....
               મનાવૃતરહિત  સંવાદ છે આ...
ગોખેલા પ્રશ્નોએ પરિક્ષા છે આપવાની...
               પુછાયેલા પ્રશ્નોનો જ જવાબ છે

Thursday 7 September 2017

સંભારણું


પવનની ધાર....પર દોરેલી... રંગોળીને જોતી.. પાદડાની કીકી  જેવું.....

ઓગળેલા..રંગોને પાપણ પર લઈ ઉડતા પતંગિયા જેવું...

અરંગી... એ ઝાકળને થોડો ભીનો કરી.. આકાશમાં પેડીને બનાવેલ ચિત્રહાર જેવું....

સત્ સત્ વંદન કરતાં ગમતીલા ટેરવાંની ટોચ પરની ફીન્ગરપ્રિન્ટ જેવું....

ઓશિકુ ચાંદના..ખોળાનુ બનાવી.. સૂતેલ વિહવળ રાત જેવું...

એક સંભારણું... સંભારુ છું....

                                             મિત્તલ પટેલ
                                              "પરિભાષા"