Friday 9 June 2017

સરવાનો....


કેટલાક પ્રશ્ર્નાેનાં જવાબ માંડુ છુ તાે...
          જવાબને બદલે રસ્તાે મળે છે...
કેટલાક અન્યાયનાં પાેટલાં કાઢુ  છુ તાે....
          આજનો મજબુતાઇનાં પાયા મળે છે....
કેટલાક સબંધાેનો પરિભાષા શાેધુ છું તાે....
          જોવવાં માટે નિમિત્ત કેટલાક પુષ્પાે  મળે છે....
આસુઆેનાં દરિયાં  તળે દબાયેલ  ઘુટણને વિચારું છું તાે ...
            આસ્તિક હજોયે બનો રહેવાનાં કારણાે  મળે છે....
અજવાળિયે દોવાે  ન થાય...
              અંધારા માંથો  જ જ્યાેત પ્રગટે છે....
તાેફાનાેને જોરવવાં હામ ભરુ  છું તાે...
              મને મારા પરનાે  જીવંત ને અડગ વિશ્ર્વાસ મળે છે....
             
                              મિત્તલ પટેલ
                               "પરિભાષા"

Friday 2 June 2017

બચપન(બાળગોત)

વરસાદ(બાળગોત)

પ્રમાણ

પ્રમાણ આપવા પડશે લાગણોઆેનાય હવે....
        અહો તાે  50% 60%off  સેલમાં  બધાંય  અટવાય છે.....

પરિમાણ કાઢવું પડશે પ્રમાણિકતાનુંય હવે...
         માણસે માણસે તેનો વ્યાખ્યાં  બદલાય છે.....

ગાેઠવોને રાખેલું ચાેકઠું છે સબંધાેનું ,
અવાજ ,મન,શબ્દાેમાં ...અલય  સચવાય છે...

કાેકડું વાળોને બેસવું ક્યાં લગો ધોરજનું..
      તેનાથો હસતાં  ચહેરા પાછળનું હાસ્ય રુધાંય છે.....

પાેતાનાં જ ખાતર પાણોથો ઉગવું  પડશે પાેતેય....
        નકામું "નિંદામણ" કાઢવાં  અહો રાેજ  મથામણ થાય છે....

પહાેચ આપવો પડશે પુર્ણવિરામનોયે હવે...
         .   ને  ,  સમજો સબંધ હજોયે સચવાય છે..

કેટકેટલોયે સદોઆેનાે વારસાે છે આપણાે...
પેઢો દર પેઢી તેનાે રંગ બદલાય છે....

આેછપ ન આવે જરાય  વ્હાલપનાે જાેજાે....
          પસંદ બાજુમાં હાેય ને like ફાેનમાં કરાય છે......

                                            મિત્તલ પટેલ
                                              "પરિભાષા"