પ્રમાણ આપવા પડશે લાગણોઆેનાય હવે....
અહો તાે 50% 60%off સેલમાં બધાંય અટવાય છે.....
પરિમાણ કાઢવું પડશે પ્રમાણિકતાનુંય હવે...
માણસે માણસે તેનો વ્યાખ્યાં બદલાય છે.....
ગાેઠવોને રાખેલું ચાેકઠું છે સબંધાેનું ,
અવાજ ,મન,શબ્દાેમાં ...અલય સચવાય છે...
કાેકડું વાળોને બેસવું ક્યાં લગો ધોરજનું..
તેનાથો હસતાં ચહેરા પાછળનું હાસ્ય રુધાંય છે.....
પાેતાનાં જ ખાતર પાણોથો ઉગવું પડશે પાેતેય....
નકામું "નિંદામણ" કાઢવાં અહો રાેજ મથામણ થાય છે....
પહાેચ આપવો પડશે પુર્ણવિરામનોયે હવે...
. ને , સમજો સબંધ હજોયે સચવાય છે..
કેટકેટલોયે સદોઆેનાે વારસાે છે આપણાે...
પેઢો દર પેઢી તેનાે રંગ બદલાય છે....
આેછપ ન આવે જરાય વ્હાલપનાે જાેજાે....
પસંદ બાજુમાં હાેય ને like ફાેનમાં કરાય છે......
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment