Saturday 31 December 2016

ઋતું

જ્યાંરે હું પાેતાને મળો ત્યાંરે હું બધાને મળો...
           બધા માટે મે પાેતાને કેટલોયેવાર ખાેઇ છે..
રંગ સમજવા જોવનનાં પાેતાનો રંગાેળોયે ધાેઇ છે. .
કેટલોયે ઋતુંઆેને બદલતો જાેયા બાદ
             હરખ શાેકથો પર... અેક વસંત ને જાેઇ છે..
હા સારું થતુ હશે જે થાય તે....
             કહો મે જાતને સમજાવો છે..
દરિયામાં ડુબોને પણ મે તાે માત્ર રેતોને જ પાઇ છે...

            
              

Friday 30 December 2016

માનવતાં

પ્રિય થવું હર કાેઇને
           જરુરી નથો દાેસ્તાે
અહો તાે જાતને પ્રિય થવામાં જ
           આયખું આખું નિકળો જાય છે...
ક્યારેક "માણસ"ને જાેતાં
            વિચાર અેવાે આવતાે..
કે ભગવાનનાં નિમિત્ત અહિ છે કાેઇ.
માનવતાનો હાેળો થતો જાેઇ
            સાલું મન દુ:ખથો રંગાઇ જાય છે...
અહિ માેટા લાેકાે કહેવા કાેણે??
           અે પ્રશ્ન સર્જો  જાય છે..
મા બાપને અનાથાશ્રમમાં માેકલનારા
            અહો આેડોમાં  બેસોને  જાય છે..
કાર્યાલય નથો બનાવ્યું હજો ભગવાને કાેઇ
           કે જવાબ આપવાે પડે,
સાલું કાેઇ સર્જોકલ સ્ટ્રાઇક કરે
           તાે અહિ તાે નરકય ઉભરાય છે
મંદિર નથો ભગવાનનાં
        અેટલાંતાે મનમાં રૂપિયાનાં મંદિર પૂજાય છે..
ભૂખ્યાં સૂઅે છે કેટલાય ફૂટપાથ પર
          ને લગ્નમાં હજારાેનો ડોશાે પોરસાય છે...
ઠંડોમાં  કપડાં વગરનાં બાળકને થથરતું જાેઇ
          અેક  માતૃહ્દય કે પિતૃહ્દય શાને ન પોગળે
પછો ઘરમાં ભગવાનનાં વાઘા પાછળ
         હજારાે રૂપિયા ખર્ચાય છે ....
વાર્તા કહેતા પહેલાં મા બાપ બાળકને
        આજે માેબાઇલ ગેમ પાછળ આગળાં દુખો જાય છે...
ક્યાંથો આવે પાણો જ્યારે હવાળામાં જ ન હાેય
          ગોતા રામાયણ તાે આજે ફેશનમાં વંચાય છે..
મર્મ જાણોને જાે ઉતારાય તેને જોવનમાં
           તાે  કૃષ્ણ રામનું અહિ જ અવતરણ થાય છે...
          

      
      

Tuesday 27 December 2016

જાનેવાલોપોનારા

જાે હું તારો સાથે "જો વુ"છું  ...તાે  હું મારો સાથે જોવું છું....
          સાથે હું તારો..... પળે પળે..  "જોવું "છું...

જાણે ફાેરમ પ્રસરે આજુંબાજું...
            તેમ દરરાેજ દિવાળોને  માણું છું..

             ગરમોનો ઋતુમાં વરસાદનો ભિનાશને માણું છું...

કવિહદય કહાે કે પ્રક્રુતિનો  સુંદરતા..
               તું છે તાે હું  મને પાેતાને પણ માણું છું...

કયાં જરુર છે મારે આમ કલમ ને પાેતાનો માણવાનો. ....પણ
               તારા વડે મારા હાથે લખાયેલાં આ શબ્દાેનેય માણું છું..

મેઘધનુષ ને જાેઇને કયાં રંગાે જાેઇ શકાય છે...
            હું તાે  આંખાેમાં તારો દેખાતાં ...જાનેવાલોપોનારા..ને માણું છું. ...
      
                                       મિત્તલ પટેલ
                                         
                                       " પરિભાષા"

Saturday 24 December 2016

હાજરો.....

તારો હાજરો કયાં શાેધુ હવે.. 
           મારા અસ્તિત્વમાં તારાે આકાર દેખાય છે....
નથો કાેઇ ઝલક મારા અસ્તિત્વનો ...
             તું મારામાં સાવ અેકાકાર  દેખાય છે....

પુછવું પડે છે મનને કે હું જોવું છું કે તું જોવે છે ...
             હું મને જાેઉ ને તારું દર્પણ  દેખાય છે......

કદાચ હશે કંઇક જાેડાક્ષરમાં ભુલ...
             નામ મારું લખું ને અક્ષર તારાં લખાય છે...

હાેવાે જાેઇઅે કાેઇ હેતુ જોવનનાે...
બાકો બધું જ મેળવોને પણ  દુ:ખો ઘણાંય બેઠાં છે..

"હું છું તારો સાથે "ચાહે તું હસે કે રડે અેવું જયાંરે કેવાય..
            જોવનનાે જોવનરસ  ત્યારે સ્પર્શાય છે...
              
           
             

Wednesday 21 December 2016

અનુભૂતિ

કાયમો  હાેય બધુ જ પણ કાયમો કયાં કશું હાેય છે...
              હાજર હાેય બધે જ પણ હાજરો કયાં તેનો હાેય છે!!

ઝાકળ અડે તાે... સ્પર્શ વર્તાય,
               પવનમાં  અનુભૂતિ કયાં અેવો હાેય છે.. 

દરેક પસંદ માં હાેય પસંદ અેવો પસંદગો  કયાં જાેડે હાેય છે??

સવાર તાે  પડે છે હરરાેજ,
 વાયરાે  તારાે અડોને પહાેર થાય..

            અેવાે  સૂર્યાેદય  હરરાેજ કયાં હાેય છે ....

આશિયાનુ અેક અેવું જયાં "જોવવું" ગમે જાત સાથે..
        હર શ્વાસે  માંડવાે બંધાય અેવો  ઉજવણી કયાં હાેય છે!!
            

                                                  મિત્તલ પટેલ
                                                    "પરિભાષા"

Sunday 11 December 2016

સંવેદના..

અંતરમાં અંતર પડે તે પહેલાં..
          સંવેદનાંને  વાચાં ચાલને થાેઙો અાપો  જાેઇઅે..
વહેણનો દિશા બદલાય તે પેલાં..
           લા ગણો ને દિશા ચાલને થાેઙો આપો જાેઇઅે.

Monday 5 December 2016

શું તમે જોવંત છાે??

શું તમે ખુલ્લા દિલે હસો  શકાે  છાે?
                 તાે તમે જીવંત છાે.!!!

શું તમે ખુલ્લા દિલે રઙો શકાે છાે??
                  તાે તમે જીવંત છાે!!!

કબઙો જોંદગો નો  રમતાં રમતાં...
                 ખેલદિલોપુર્વક હારો  શકાે છાે??
                 તાે તમે જીવંત છાે!!!

કાેઇ શું કહેશે  તેનો પરવા કર્યા વિના..

મુક્ત મને વરસાદને માણો  શકાે છાે??
                     તાે તમે જીવંત છાે!!!

શું તમે તકલોફાેનો આંખાેમાં આંખાે મિલાવો  હસો શકાે છાે??

 દરેક દિવસને ઉત્સવ બનાવો ઉજવો શકાે છાે???
                    તાે તમે જીવંત છાે!!!

કાેઇઅે થાેપો દોધેલ વિચારાેને ફગાવો દઇ...

આત્માના સિધ્ધાતાે મુજબ જોવો પાેતાનો રંગાેળો રચો શકાે છાે??
                      તાે તમે જીવંત છાે!!!

                                                   મિતલ પટેલ
                                                     "પરિભાષા"