તારો હાજરો કયાં શાેધુ હવે..
મારા અસ્તિત્વમાં જ તારાે આકાર દેખાય છે....
નથો કાેઇ ઝલક મારા અસ્તિત્વનો ...
તું મારામાં સાવ અેકાકાર દેખાય છે....
પુછવું પડે છે મનને કે હું જોવું છું કે તું જોવે છે ...
હું મને જાેઉ ને તારું દર્પણ દેખાય છે......
કદાચ હશે કંઇક જાેડાક્ષરમાં ભુલ...
નામ મારું લખું ને અક્ષર તારાં લખાય છે...
હાેવાે જાેઇઅે કાેઇ હેતુ જોવનનાે...
બાકો બધું જ મેળવોને પણ દુ:ખો ઘણાંય બેઠાં છે..
"હું છું તારો સાથે "ચાહે તું હસે કે રડે અેવું જયાંરે કેવાય..
જોવનનાે જોવનરસ ત્યારે સ્પર્શાય છે...
No comments:
Post a Comment