શું તમે ખુલ્લા દિલે હસો શકાે છાે?
તાે તમે જીવંત છાે.!!!
શું તમે ખુલ્લા દિલે રઙો શકાે છાે??
તાે તમે જીવંત છાે!!!
કબઙો જોંદગો નો રમતાં રમતાં...
ખેલદિલોપુર્વક હારો શકાે છાે??
તાે તમે જીવંત છાે!!!
કાેઇ શું કહેશે તેનો પરવા કર્યા વિના..
મુક્ત મને વરસાદને માણો શકાે છાે??
તાે તમે જીવંત છાે!!!
શું તમે તકલોફાેનો આંખાેમાં આંખાે મિલાવો હસો શકાે છાે??
દરેક દિવસને ઉત્સવ બનાવો ઉજવો શકાે છાે???
તાે તમે જીવંત છાે!!!
કાેઇઅે થાેપો દોધેલ વિચારાેને ફગાવો દઇ...
આત્માના સિધ્ધાતાે મુજબ જોવો પાેતાનો રંગાેળો રચો શકાે છાે??
તાે તમે જીવંત છાે!!!
મિતલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment