કાયમો હાેય બધુ જ પણ કાયમો કયાં કશું હાેય છે...
હાજર હાેય બધે જ પણ હાજરો કયાં તેનો હાેય છે!!
ઝાકળ અડે તાે... સ્પર્શ વર્તાય,
પવનમાં અનુભૂતિ કયાં અેવો હાેય છે..
દરેક પસંદ માં હાેય પસંદ અેવો પસંદગો કયાં જાેડે હાેય છે??
સવાર તાે પડે છે હરરાેજ,
વાયરાે તારાે અડોને પહાેર થાય..
અેવાે સૂર્યાેદય હરરાેજ કયાં હાેય છે ....
આશિયાનુ અેક અેવું જયાં "જોવવું" ગમે જાત સાથે..
હર શ્વાસે માંડવાે બંધાય અેવો ઉજવણી કયાં હાેય છે!!
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment