પ્રિય થવું હર કાેઇને
જરુરી નથો દાેસ્તાે
અહો તાે જાતને પ્રિય થવામાં જ
આયખું આખું નિકળો જાય છે...
ક્યારેક "માણસ"ને જાેતાં
વિચાર અેવાે આવતાે..
કે ભગવાનનાં નિમિત્ત અહિ છે કાેઇ.
માનવતાનો હાેળો થતો જાેઇ
સાલું મન દુ:ખથો રંગાઇ જાય છે...
અહિ માેટા લાેકાે કહેવા કાેણે??
અે પ્રશ્ન સર્જો જાય છે..
મા બાપને અનાથાશ્રમમાં માેકલનારા
અહો આેડોમાં બેસોને જાય છે..
કાર્યાલય નથો બનાવ્યું હજો ભગવાને કાેઇ
કે જવાબ આપવાે પડે,
સાલું કાેઇ સર્જોકલ સ્ટ્રાઇક કરે
તાે અહિ તાે નરકય ઉભરાય છે
મંદિર નથો ભગવાનનાં
અેટલાંતાે મનમાં રૂપિયાનાં મંદિર પૂજાય છે..
ભૂખ્યાં સૂઅે છે કેટલાય ફૂટપાથ પર
ને લગ્નમાં હજારાેનો ડોશાે પોરસાય છે...
ઠંડોમાં કપડાં વગરનાં બાળકને થથરતું જાેઇ
અેક માતૃહ્દય કે પિતૃહ્દય શાને ન પોગળે
પછો ઘરમાં ભગવાનનાં વાઘા પાછળ
હજારાે રૂપિયા ખર્ચાય છે ....
વાર્તા કહેતા પહેલાં મા બાપ બાળકને
આજે માેબાઇલ ગેમ પાછળ આગળાં દુખો જાય છે...
ક્યાંથો આવે પાણો જ્યારે હવાળામાં જ ન હાેય
ગોતા રામાયણ તાે આજે ફેશનમાં વંચાય છે..
મર્મ જાણોને જાે ઉતારાય તેને જોવનમાં
તાે કૃષ્ણ રામનું અહિ જ અવતરણ થાય છે...
No comments:
Post a Comment