Sunday 30 April 2023

ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી Bhagyesh V. Jha, સાહેબની કોલમની સાથે મારી કોલમને સ્થાન મળે એ મારાં માટે ખૂબ ગૌરવની અને અહોભાગ્યની વાત છે.....

શબ્દો જ જીવાડે....અને.... શબ્દો જ....મારે છે.....અને શબ્દાતીત ભાવ..જ.... જીવંત રાખે છે.....તે માટે..... નિર્લેપપણુ....અને નિર્મળતા...મનના વસ્ત્રો... હોવાં જોઈએ .  સર્જન અને કલમ સાથે નિસ્બત આપવા બદલ અને મને નિમિત્ત બનાવવા બદલ ઈશ્વરનો આભાર .......

 પાટનગર ગાંધીનગરનું ન્યુઝપેપર  " ગાંધીનગર સમાચાર "🗞️  માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......30/4/23... રવિવાર...✍️💫

Monday 10 April 2023

ગાંધીનગર સમાચાર "🗞️  દૈનિક ન્યૂઝપેપરમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......09/4/23... રવિવાર...✍️💫

Saturday 1 April 2023

ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં માર્ચ-2023 નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀🎊✍️