ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી Bhagyesh V. Jha, સાહેબની કોલમની સાથે મારી કોલમને સ્થાન મળે એ મારાં માટે ખૂબ ગૌરવની અને અહોભાગ્યની વાત છે.....
શબ્દો જ જીવાડે....અને.... શબ્દો જ....મારે છે.....અને શબ્દાતીત ભાવ..જ.... જીવંત રાખે છે.....તે માટે..... નિર્લેપપણુ....અને નિર્મળતા...મનના વસ્ત્રો... હોવાં જોઈએ . સર્જન અને કલમ સાથે નિસ્બત આપવા બદલ અને મને નિમિત્ત બનાવવા બદલ ઈશ્વરનો આભાર .......
No comments:
Post a Comment