Monday 27 March 2017

Gcert

GCERT ....ગાંધીનગર આયાેજોત રાજ્યકક્ષાનો  પદ્યસંરચના શિબિરમાં મારું કાવ્ય પઠન...શાહબુદોન રાઠાેડ સાહેબ,ઉમાકાન્ત રાજ્યગુરુ સાહેબ અને અને બીજા કવિશ્વરાેને સાંભળવાનાે અને કવિતા સંરચના વિશે શિખવાનાે લ્હાવાે  મળ્યાે.....ને પાેતાનો  કાવ્યરજુઆત કરવાનાે માેકાે મળ્યાે....અવિસ્મરણોય અનુભવ...તેમજ "મિથ્યાભિમાન" અદ્વિતિય નાટક જાેવાનાે અવસર મળ્યાે .....

Saturday 18 March 2017

પસંદ પસંદનો વાત છે...

કાેઇ હસીને  જીવે ...કાેઇ ફરિયાદથી જીવે.....
        પસંદ પસંદનો  વાત છે....

કાેઇ "વ્યક્તિથી " જીવે કાેઇ "વ્યક્તિગત" જીવે....!!
        પસંદ પસંદનો  વાત છે....

કલમ ને કાગળથી  હીસાબ લખે કાેઈ...
        તાે જુજ ... માહ્યલાંને...કાગળ પર ચિતરે.....!!
        પસંદ પસંદનો વાત છે.....

શબ્દનાં ઢગલાંય મનને ન સ્પર્શે ....
       ને ચુપ રહીને ય ....
હ્રદયની  સર્જરી  થઈ જાય ....!!
       પસંદ પસંદની  વાત છે.....

                                             મિતલ પટેલ
                                              " પરિભાષા "

મહાેરું

મહાેરાં પર મહાેરું પહેરોને  ફરતાં સાૈ  કાેઇ...
     ક્યાં છે કાેઇ "માહરું"....!!!  અેટલે જ શાેધતાં સાૈ  કાેઇ....

ઉતારો જુઅે... જાે  અેકાદ માેહરું....
     તાે સમજાય કે..."મ્હારું" બસ હું જ!! પહેલું કે બીજું  ન કાેઇ...

ફાફાં મારતાે ક્યાંય ન પહાચતાે...
      રજડપટ્ટોમાં અટવાયાે હર કાેઇ.....

માહ્યલામાં  ડાેકોયું કરો સહેજ જાે  નિહાળે....
        તાે પહાેચે ત્યાં જ્યાં ન પહાેચે કાેઇ....

સાદાઇથો કહોઅે કે અઘરું અઘરું થઇ શાને  ફરવું!!!
        અઘરામાં ઉતરતું  કે સ્વિકારતું ન કાેઇ.....

કાેઇ જલેબો પાડવાં  ઇચ્છે તાેય સરળ ધાર પાડતાં હાેય....
           તાે  શાને  સરળ સ્મિતમાં ન રમતાં કાેઇ....!!!
   
                                          મિતલ  પટેલ
                                           "પરિભાષા "
        

Friday 10 March 2017

Now on Twitter....

Take a look at Mital patel... (@mitalpatel12345): https://twitter.com/mitalpatel12345?s=09

Thursday 9 March 2017

હાેડો....

આમ તાે હાેડોનેય ખબર હાેય છે પાણો સાથેનાે સબંધ.....
         છતાંય ડુબો જવાનાં જાેખમ સાથે તરવું તેને પસંદ છે...
પ્રવાહો થઇ જવાનો મજા જ કાેઇ આેર  હાેય છે...
          સરળતાથો સરળ થઇ શકોઅે... સુખ હાેય કે દુ:ખ  ..અે જોવનપધ્ધતિ મને પસંદ છે...
આગિયાને ક્યારેય જાેયાે છે અજવાળામાં ચમકતા..!!!
             અભાવાેમાં ખિલતાં અે ભાવ મનેપસંદ છે...
કિરણ જાેજાે ક્યારેય... આંજો નાખે તેવું નઇ હાેય...
           દેખાડા  વગરનાે  પ્રકાશિત અે પ્રભાવ મને પસંદ છે..
નાના બાળકને નિરખો જાેજાે કયારેક....
તેના નિર્દાેષ હાસ્યને માણો  જાેજાે ક્યારેક...
         મુઠ્ઠોમાં પાેતાનો  આગળો અજાણ્યાંનોય પકડોને  વ્હાલ  વરસાવે  તેવાે નિષ્કપટ સંવાદ મને પસંદ છે...
     

                                               મિતલ પટેલ
                                                " પરિભાષા"
  

My selection in gujarat sahitya Acadami "ગોતલેખન શિબિર"

Gujarati song written by me