કાેઇ હસીને જીવે ...કાેઇ ફરિયાદથી જીવે.....
પસંદ પસંદનો વાત છે....
કાેઇ "વ્યક્તિથી " જીવે કાેઇ "વ્યક્તિગત" જીવે....!!
પસંદ પસંદનો વાત છે....
કલમ ને કાગળથી હીસાબ લખે કાેઈ...
તાે જુજ ... માહ્યલાંને...કાગળ પર ચિતરે.....!!
પસંદ પસંદનો વાત છે.....
શબ્દનાં ઢગલાંય મનને ન સ્પર્શે ....
ને ચુપ રહીને ય ....
હ્રદયની સર્જરી થઈ જાય ....!!
પસંદ પસંદની વાત છે.....
મિતલ પટેલ
" પરિભાષા "
No comments:
Post a Comment