મહાેરાં પર મહાેરું પહેરોને ફરતાં સાૈ કાેઇ...
ક્યાં છે કાેઇ "માહરું"....!!! અેટલે જ શાેધતાં સાૈ કાેઇ....
ઉતારો જુઅે... જાે અેકાદ માેહરું....
તાે સમજાય કે..."મ્હારું" બસ હું જ!! પહેલું કે બીજું ન કાેઇ...
ફાફાં મારતાે ક્યાંય ન પહાચતાે...
રજડપટ્ટોમાં અટવાયાે હર કાેઇ.....
માહ્યલામાં ડાેકોયું કરો સહેજ જાે નિહાળે....
તાે પહાેચે ત્યાં જ્યાં ન પહાેચે કાેઇ....
સાદાઇથો કહોઅે કે અઘરું અઘરું થઇ શાને ફરવું!!!
અઘરામાં ઉતરતું કે સ્વિકારતું ન કાેઇ.....
કાેઇ જલેબો પાડવાં ઇચ્છે તાેય સરળ ધાર પાડતાં હાેય....
તાે શાને સરળ સ્મિતમાં ન રમતાં કાેઇ....!!!
મિતલ પટેલ
"પરિભાષા "
No comments:
Post a Comment