કવિતા તારો હાેય તેવું કાવ્ય રચવું ગમશે મને....
ક્યાં જરુર છે કલમનો...
તારા શબ્દાેને મારા હાેઠેથો ઉચ્ચારવાં ગમશે મને....
શાબ્દિક વ્યવહારનાં લેખાજાેકા ક્યાં માંડવા...
પત્રવ્યવહાર હ્દયનાે કરવાે ગમશે મને.....
આમ તાે જોવન જોવતાં શોખો તાે ગયા છે!!!
તાેય જોવનમાં તને ઉમેરો ભરપુર જોવવું ગમશે મને...
ઉછોનું હસવાનું હવે પાેસાય નઇ !!
જેમ હસતાં હસતાં રડતાં જમાનાઅે શોખવ્યું ...
તેમ તારો સાથે રડતાં રડતાંય હસવું ગમશે મને...
No comments:
Post a Comment