આમ તાે હાેડોનેય ખબર હાેય છે પાણો સાથેનાે સબંધ.....
છતાંય ડુબો જવાનાં જાેખમ સાથે તરવું તેને પસંદ છે...
પ્રવાહો થઇ જવાનો મજા જ કાેઇ આેર હાેય છે...
સરળતાથો સરળ થઇ શકોઅે... સુખ હાેય કે દુ:ખ ..અે જોવનપધ્ધતિ મને પસંદ છે...
આગિયાને ક્યારેય જાેયાે છે અજવાળામાં ચમકતા..!!!
અભાવાેમાં ખિલતાં અે ભાવ મનેપસંદ છે...
કિરણ જાેજાે ક્યારેય... આંજો નાખે તેવું નઇ હાેય...
દેખાડા વગરનાે પ્રકાશિત અે પ્રભાવ મને પસંદ છે..
નાના બાળકને નિરખો જાેજાે કયારેક....
તેના નિર્દાેષ હાસ્યને માણો જાેજાે ક્યારેક...
મુઠ્ઠોમાં પાેતાનો આગળો અજાણ્યાંનોય પકડોને વ્હાલ વરસાવે તેવાે નિષ્કપટ સંવાદ મને પસંદ છે...
મિતલ પટેલ
" પરિભાષા"
No comments:
Post a Comment