જીલ્લા કક્ષાનો વિજ્ઞાનમેળો.-૨૦૧૮ સરસ્વતી વિદ્યાલય મોડાસા....માધ્યમિક વિભાગનાં નિયામક શ્રી દીનેશભાઈ....અને સંદેશ ન્યુઝપેપરનાં કાેલ્યુમનીસ્ટ ઙો..સંતોષ દેવકર સરને સાંભળવાની ખુબ મજા આવી.... અને તેમને અમારા સૌ ની કૃતિને નિહાળી...ને આગળ વધવાં શાબ્દિક પ્રોત્સાહન પુરુ પાઙ્યુ....
No comments:
Post a Comment