નથો સહેજ પણ દૂરો પસંદ વરસાદને વાદળાથો
અેટલે જ તાે વાદળાથો દુર જતાં તે તરત વરસો પડે છે...
રોસાતાય ક્યાં આવડે છે વાદળાને.... ફરો પાછા
વરસાદને જ અપનાવવાં પાણો ભરો લાવે છે...
અેવાે તાે સબંધ હાેય છે તેમનાે કે ભિનાશય સુકવો ન શકાય .
ને તાેય હરરાેજ વિજળોઆે થાય છે...
વાદળા જે ભરો લાવે છે પાણો તે તાે આસું છે મારા...
અેટલે જ તાે માવઠું કસમયે પણ થાય છે...
નવા રૂપ રંગ બદલે કુદરત પણ જયારે તેમની આવે ઋતું ...
લાલો ક્યાં જરુર છે...કુદરત ને...
પવન આવે જે દિશામાંથો ત્યાં અજાણતાં જ વાદળ ખેંચાય છે...
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment