Monday 2 January 2017

ઝાકળ

દરરાેજ ઉગતાં ને આથમતાં સૂરજ ને જાેતાં..
             જોવનને  સાચે સાચું જાેઉ છું....

તેથો જ દુ:ખ અને ખુશોથો પર અા માેહનાં ઝાકળને  જાેઉ છું..
તારું મારું છાેડોને આવજે.. .અેમ આથમતાે સૂરજ
કહે છે...
               પંચામહાભુતમાં ભળેલાં હું કરાેડપતિને જાેઉ છું....

ઉગે અે આથમે ને આથમે અે ઉગવાનું જ છે..

               ગોતાનાં રસપાનમાં હું જોવનનો સાર્થકતાને જાેઉ છું..

મનગમતું થતાં મન હરખાય ને નદો વહેણ બદલે અેટલે ગમગોન થઇ જાય..

              અેમ મનનો ઋતું બદલતાં જાેઉ છું..

પાનખર જે વૃક્ષ પરથો પાન ખેરવે  વસંત તેના પર જ વ્હાલ  વરસાવે છે!!

આમ જ અનાસક્ત ભાવથો જોવન જોવતાં શોખતો જાઉ છું.....

                                              મિત્તલ પટેલ
                                                "પરિભાષા"

No comments:

Post a Comment