હ્દયનો કલમથો લખાય તે કવિતા...
બાકોના બધા "સાંકળ"8મણ
હ્દયથો જોવાય તેટલો જોંદગો
બાકોનો બધો અથડામણ...
હ્દયથો થાય તે સંવાદ ..
બાકોનાે બધા શબ્દનાં રણ..
હ્દયથો મળાય તે ઉત્સવ..
બાકોના બધા મહેરામણ...
થાેડોવાર પણ હ્દયથો હસાય તે ખુશો....
બાકોનો બધું વદનનું આવરણ...
હળવા થવા આસું રેલાય તે અભિષેક
બાકોનુ બધુ ગૂગળામણ...
તને યાદ કરો અમથું હાસ્ય રેલાય તે "મારું"
બાકોનું બધુ પહેરામણ....
તકલોફાે સામે પણ જિંદાદિલોથો જોવો શકાય તાે તે ઉત્તરાયણ
બાકો તાે બધે જ છે "રામાયણ"...
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment