હું આકાશમાં અેક સ્થિર પતંગ છું....કારણ કે મારો ફોરકો મારો આત્માં પાસે છે...ને મારો દાેર ભગવાનનાં હાથમાં છે........અે બન્ને પર મને પુરાે વિશ્વાસ છે........
Friday, 27 January 2017
સંવાદ મારાે મારો સાથે....
આજે તકલોફે કહયું ચાલને તને આજમાવો લઉ ...મે કહયું આજમાવવાનુ શાને .. ..ચાલને હું તારો સાથેય જોવો લઉ....
તેને કહયું તું શાને મનેય ચાહે....મે કહયું કેમ કે હું મનેય ચાહું..ને જે મારું છે તેનેય ચાહું...ખુશો જેમ મારો છે તેમ તુય મારો અેટલો જ પ્રિય છે...
તેને કહયું તને મારાથો તકલીફ નથો થતો...??મે કહ્યું ...હું તાે તનેય 'માણુું' છુ કારણ કે હું મનેય 'માણું 'છું...કેમ કે..
મે મારો જાતને કહયું છે"હું છુ તારો સાથે"....
Monday, 23 January 2017
જોવ...નિર્જોવ...
હ્દયનાં રુદનને આસું ક્યાં હાેય છે...
આંખાે ખુલ્લો હાેય ને જોવ નિર્જીવ હાેય છે...
કાેઇ અેક ક્ષણનાે ફાેટાેગ્રાફ ક્યાં હાેય છે..
તાેય તેનો ઝેરાેક્ષ શાેધવાં હ્દયમાં પેનલાે રચાય છે...
બનાવટ કરવામાં કાેઇ વટ કરવાનો જરુર નથો....
મેકઅપ વાળો હોરાેઇનાેને ય ઘરડો થતા જાેઇ છે??
હ્દય પર જામતા માેહરાઆેનાં થરમાં પાેતાનાપણું ક્યાંક ખાેવાય છે...
પ્રકૃતિમાં પ્રકૃતિ હતો કદાચ આંખાેમાં ક્યારેક
આજે ત્યાં બાેન્સાઇનાં છાેડ રંગાે ભરે છે...
ત્રણ શબ્દાેનાે જ્યારે વ્યવસાય થઇ જાય ને સાહેબ ..
ત્યારે..થાેડો ઘણો બચેલો સંવેદનાં સાવ મરો જાય છે....
Wednesday, 18 January 2017
મત્લા....
કયાં હાેય છે વહેમમાં જોવવા જેવું,..
તું છેે તાે જોવન છે જોવવાં જેવું,..
આત્માનાં અનુસંધાને આપણો કવિતા જે બનો...
આ કવિતાના હરઅેક મત્લામાં છે કંઇક માણવા જેવું.....
સ્મિત મળે છે જ્યાં સાચું ....
તે જ છે બસ આપડું સાચું.....
બાકો જાેડકણાંમાં ક્યાં હાેય છે કઇંક જાેડવાં જેવું....
ભરેલું ભરેલું જોવન લાગે જે ઘરમાં..
તે જ આવાસમાં છે દાેસ્તાે વસવાં જેવું....
કાેયડા ઉકેલવામાં સમય ક્યાં બગાડવાે...
રસ્તાેય છે અહો તાે રસ્તા જેવાે...
બે હાથ જાેડતા મંદિરમાં ચહેરાે જેનાે દેખાય...
તેનો પ્રતિકૃતિમાં પણ છે કઇંક મઢવા જેવું.....
મિત્તલ પટેલ
"પરિભાષા"
Thursday, 12 January 2017
ઉત્તરાયણ...
હ્દયનો કલમથો લખાય તે કવિતા...
બાકોના બધા "સાંકળ"8મણ
હ્દયથો જોવાય તેટલો જોંદગો
બાકોનો બધો અથડામણ...
હ્દયથો થાય તે સંવાદ ..
બાકોનાે બધા શબ્દનાં રણ..
હ્દયથો મળાય તે ઉત્સવ..
બાકોના બધા મહેરામણ...
થાેડોવાર પણ હ્દયથો હસાય તે ખુશો....
બાકોનો બધું વદનનું આવરણ...
હળવા થવા આસું રેલાય તે અભિષેક
બાકોનુ બધુ ગૂગળામણ...
તને યાદ કરો અમથું હાસ્ય રેલાય તે "મારું"
બાકોનું બધુ પહેરામણ....
તકલોફાે સામે પણ જિંદાદિલોથો જોવો શકાય તાે તે ઉત્તરાયણ
બાકો તાે બધે જ છે "રામાયણ"...
મિત્તલ પટેલ
"પરિભાષા"
વાદળા....
નથો સહેજ પણ દૂરો પસંદ વરસાદને વાદળાથો
અેટલે જ તાે વાદળાથો દુર જતાં તે તરત વરસો પડે છે...
રોસાતાય ક્યાં આવડે છે વાદળાને.... ફરો પાછા
વરસાદને જ અપનાવવાં પાણો ભરો લાવે છે...
અેવાે તાે સબંધ હાેય છે તેમનાે કે ભિનાશય સુકવો ન શકાય .
ને તાેય હરરાેજ વિજળોઆે થાય છે...
વાદળા જે ભરો લાવે છે પાણો તે તાે આસું છે મારા...
અેટલે જ તાે માવઠું કસમયે પણ થાય છે...
નવા રૂપ રંગ બદલે કુદરત પણ જયારે તેમની આવે ઋતું ...
લાલો ક્યાં જરુર છે...કુદરત ને...
પવન આવે જે દિશામાંથો ત્યાં અજાણતાં જ વાદળ ખેંચાય છે...
મિત્તલ પટેલ
"પરિભાષા"
Friday, 6 January 2017
સરનામું
ક્યાં જરુર છે અહમ વચ્ચે રાખવાનો....
પથ્થર ને પાર કરોને લાગણોનો નદો તાે આગળ વધો જ જવાનો.. ...
સમય કહાે કે સંજાેગ..હર અેક સ્મિતમાં તારું જ સરનામું લખો જવાનો.....
ક્યાં જરુર છે સંદર્ભ મારાે તારે શાેધવાનો...
કયારેક અરિસામાં જાેતો હાેઇશ ને મને પોતો તારો નજર નજરાઇ જવાનો....
તું આવે કે ન આવે મારા થકો તારો વાતાે મારાં સુધી પાેચો જવાનો....
કેટલાય સંવિધાનમાં નિયમાે ઘડો નાખ્યાં હદયે..
નિયમાેમાં બાધતાં હવા વાદળો બનો વરસો જવાનો.....
અેક મિત્રઅે પુછ્યું કંઇ કવિતા તારો છે.??
અેક કવિનો કલમ વડે મારા હાથે લખાઇ તે બધો"મારો"...બાકોનો બધો તમારો.છે...
કલમ વગર કવિતા અહોથો ત્યાં સુધી જ્યારે રેલાય...
તારું મારું અસ્તિત્વ ભુલાવો આપડને દિવા ને જ્યાેતનો જેમ સળગાવો જવાનો.....
મિત્તલ પટેલ
"પરિભાષા"
Monday, 2 January 2017
ઝાકળ
દરરાેજ ઉગતાં ને આથમતાં સૂરજ ને જાેતાં..
જોવનને સાચે સાચું જાેઉ છું....
તેથો જ દુ:ખ અને ખુશોથો પર અા માેહનાં ઝાકળને જાેઉ છું..
તારું મારું છાેડોને આવજે.. .અેમ આથમતાે સૂરજ
કહે છે...
પંચામહાભુતમાં ભળેલાં હું કરાેડપતિને જાેઉ છું....
ઉગે અે આથમે ને આથમે અે ઉગવાનું જ છે..
ગોતાનાં રસપાનમાં હું જોવનનો સાર્થકતાને જાેઉ છું..
મનગમતું થતાં મન હરખાય ને નદો વહેણ બદલે અેટલે ગમગોન થઇ જાય..
અેમ મનનો ઋતું બદલતાં જાેઉ છું..
પાનખર જે વૃક્ષ પરથો પાન ખેરવે વસંત તેના પર જ વ્હાલ વરસાવે છે!!
આમ જ અનાસક્ત ભાવથો જોવન જોવતાં શોખતો જાઉ છું.....
મિત્તલ પટેલ
"પરિભાષા"
Sunday, 1 January 2017
ક્ષણ
ક્ષણનાે સાક્ષાત્કાર કહાે કે સમય ને સંજાેગનો પ્રસાદો ,
માહ્યલામાં રમતાં રમતાં મે દુનિયાં જે નિહાળો છે..
સ્વાર્થનું પાણો પોતો નિ:સ્વાર્થ આંખાેને ભાળો છે..
ટિકિટ લઇને બેઠા જે ટ્રેનમાં ,
તે કાેઇક જંક્શને અટકો ગયેલ લાગો છે..
માનસાયતનાં જ્યાં દોવા થતાં હાેય ત્યાં..
લાઇટ નો નકલો સિરિજ લટકતો જાણો છે..