બાળકો વિજ્ઞાન અનુભવ દ્વારા કદાચ વધારે સહજ અને સરળ રીતે શીખી શકે... 👷👩🔬👩🌾👩🏭🕵️🧙
ધોરણ 8 માં unit-4 ધાતુ અને અધાતુઓ...... બાળકો ઘરમાં અને બહાર ધાતુ ની વસ્તુઓ અને અધાતુની વસ્તુઓ ની શોધખોળ કરી.... વસ્તુઓ એકઠી કરી.. પછી ગ્રુપ માં બેસી તેનું બે ભાગમાં વર્ગીકરણ કરે. તો ધાતુ અને અધાતુ ની સંકલ્પના ,તેના ગુણધર્મ, તેના ઉપયોગ... સહજ પણે તે આત્મસાત કરી શકે.
This activity done by std8 students ...
પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા
બાયડ, અરવલ્લી...
No comments:
Post a Comment