બાળસાહિત્યમાં..... બાળ નાટક, બાળવાર્તાઓ ,બાળગીત.... લખવા તે મારી સૌથી પ્રિય અને મનને સૌથી વધારે પ્રસન્નતા બક્ષતી લેખન પ્રવૃત્તિ રહી છે.....
તેનાં ભાગરૂપે જ....."ઉડ્ડયન"....ઈ -મેગેઝીન માં એક બાળ નાટક શ્રેણી શરૂ કરવા જઇ રહી છું......
"ઉડ્ડયન" મેગેઝિનનાં ચોથા અંકમાં મારું બાળનાટક......."પક્ષી વૈભવ"...
No comments:
Post a Comment