કાણો, ગોબાયેલ વાડકો લઈને મનેખ પ્રકૃતિ પાસે ભીખ માગવા નીકળ્યો... પ્રકૃતિ જેટલું આપે તે પોલા વાડકામાં થી નીચે સરી પડતું... કંઈ ટકતું નહીં... માણસ ત્યાં નો ત્યાં જ રહેતો... પછી પ્રકૃતિ એ તેના હાથમાંથી વાડકો છીનવી લઈ રેખાઓ કોતરી આપી..... ને માણસ જાત પ્રયત્ન થકી સમૃદ્ધ થતાં શીખ્યો... માત્ર પૈસાથી નહીં માણસ તરીકે સમૃદ્ધ થતાં શીખ્યો.... જે ટકાઉ હતું....
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment