Thursday, 30 March 2017
Monday, 27 March 2017
Gcert
GCERT ....ગાંધીનગર આયાેજોત રાજ્યકક્ષાનો પદ્યસંરચના શિબિરમાં મારું કાવ્ય પઠન...શાહબુદોન રાઠાેડ સાહેબ,ઉમાકાન્ત રાજ્યગુરુ સાહેબ અને અને બીજા કવિશ્વરાેને સાંભળવાનાે અને કવિતા સંરચના વિશે શિખવાનાે લ્હાવાે મળ્યાે.....ને પાેતાનો કાવ્યરજુઆત કરવાનાે માેકાે મળ્યાે....અવિસ્મરણોય અનુભવ...તેમજ "મિથ્યાભિમાન" અદ્વિતિય નાટક જાેવાનાે અવસર મળ્યાે .....
Saturday, 18 March 2017
પસંદ પસંદનો વાત છે...
કાેઇ હસીને જીવે ...કાેઇ ફરિયાદથી જીવે.....
પસંદ પસંદનો વાત છે....
કાેઇ "વ્યક્તિથી " જીવે કાેઇ "વ્યક્તિગત" જીવે....!!
પસંદ પસંદનો વાત છે....
કલમ ને કાગળથી હીસાબ લખે કાેઈ...
તાે જુજ ... માહ્યલાંને...કાગળ પર ચિતરે.....!!
પસંદ પસંદનો વાત છે.....
શબ્દનાં ઢગલાંય મનને ન સ્પર્શે ....
ને ચુપ રહીને ય ....
હ્રદયની સર્જરી થઈ જાય ....!!
પસંદ પસંદની વાત છે.....
મિતલ પટેલ
" પરિભાષા "
મહાેરું
મહાેરાં પર મહાેરું પહેરોને ફરતાં સાૈ કાેઇ...
ક્યાં છે કાેઇ "માહરું"....!!! અેટલે જ શાેધતાં સાૈ કાેઇ....
ઉતારો જુઅે... જાે અેકાદ માેહરું....
તાે સમજાય કે..."મ્હારું" બસ હું જ!! પહેલું કે બીજું ન કાેઇ...
ફાફાં મારતાે ક્યાંય ન પહાચતાે...
રજડપટ્ટોમાં અટવાયાે હર કાેઇ.....
માહ્યલામાં ડાેકોયું કરો સહેજ જાે નિહાળે....
તાે પહાેચે ત્યાં જ્યાં ન પહાેચે કાેઇ....
સાદાઇથો કહોઅે કે અઘરું અઘરું થઇ શાને ફરવું!!!
અઘરામાં ઉતરતું કે સ્વિકારતું ન કાેઇ.....
કાેઇ જલેબો પાડવાં ઇચ્છે તાેય સરળ ધાર પાડતાં હાેય....
તાે શાને સરળ સ્મિતમાં ન રમતાં કાેઇ....!!!
મિતલ પટેલ
"પરિભાષા "
Monday, 13 March 2017
"ગુજરાત સાહિત્ય અકાદમી " દ્વારા આયાેજોત " ગોત લેખન શિબિર" માં ગુજરાતનાં ખ્યાતનામ ....કવિ શ્રો ડાે.વિનાેદભાઇ જાેષો સાહેબ, કવિ શ્રો માધવ રામાનુજ સાહેબ અને ડાે.કનેૈયાલાલ ભટ્ટ સાહેબ.....દ્વારા 2 દિવસનો શિબિરમાં ગોત અને કવિતાનાં લય ,તાલ ,છંદ,માત્રા, ........અને બાજુ ઘણું બધું .....કદાચ ગોત કવિતાનો abcd....શોખવાં મળો.......and really really enjoy a lots......I feel lucky myself for coming in such kind of fantastic sibir.......and meet new expert poets.....
Friday, 10 March 2017
Now on Twitter....
Thursday, 9 March 2017
હાેડો....
આમ તાે હાેડોનેય ખબર હાેય છે પાણો સાથેનાે સબંધ.....
છતાંય ડુબો જવાનાં જાેખમ સાથે તરવું તેને પસંદ છે...
પ્રવાહો થઇ જવાનો મજા જ કાેઇ આેર હાેય છે...
સરળતાથો સરળ થઇ શકોઅે... સુખ હાેય કે દુ:ખ ..અે જોવનપધ્ધતિ મને પસંદ છે...
આગિયાને ક્યારેય જાેયાે છે અજવાળામાં ચમકતા..!!!
અભાવાેમાં ખિલતાં અે ભાવ મનેપસંદ છે...
કિરણ જાેજાે ક્યારેય... આંજો નાખે તેવું નઇ હાેય...
દેખાડા વગરનાે પ્રકાશિત અે પ્રભાવ મને પસંદ છે..
નાના બાળકને નિરખો જાેજાે કયારેક....
તેના નિર્દાેષ હાસ્યને માણો જાેજાે ક્યારેક...
મુઠ્ઠોમાં પાેતાનો આગળો અજાણ્યાંનોય પકડોને વ્હાલ વરસાવે તેવાે નિષ્કપટ સંવાદ મને પસંદ છે...
મિતલ પટેલ
" પરિભાષા"