બધું વ્યવસ્થિત બનાવોને બનાવેલું જોવન નહો ....
થાેડું અસ્તવ્યસ્ત અે અજોવન ગમે છે...
અસ્ત થાય ત્યારેય માહ્યલામાં વ્યસ્ત રહોઅે...
અેવું મસ્ત મસ્ત અે મનવન ગમે છે...
કાગડાેળે વર્ષગાંઠનો રાહ જાેવાં કરતાં...
દર વર્ષે ઉકેલાતો મનનો અે ગાંઠ ગમે છે...
વેલેન્ટાઇન ડે નાં દિવસે જ ઢાેળાવ વ્હાલનાે વધો જાય...તેનાં કરતાં...
દરરાેજ વરસતાે કુમળાે કુમળાે અે તાપ મને ગમે છે....
બનાવોને ગાેઠવેલ સુંદર flower show નહિ...
દિલ ને બાગબાન કરતાં બાળકાેનાં નિર્દાેષ સ્મિત મને ગમે છે....
વાત્સલ્ય વરસાવતાં હાથ ક્યાં રોઢા પડે છે કુદરતનાં ...
હરખઘેલો સુધા વરસાવતો અે હર્ષલોલાં મને ગમે છે....
રંગબેરંગો"colour" લગાવવાનો હાેળો ભલે આવતો વર્ષમાં અેકવાર....
"Colour" તાે લાેકાે અેકબોજાને દરરાેજ કરે છે....
કેસૂડાનાં પાનનેય પાછાે પાડો દે..
ને "colour". નેય.." Colour" કરો દે....
તેવાં માણસાઇનાં રંગથો દરેકને રંગો નાખતો અે રંગાેળો મને ગમે છે..
વ્યવસ્થિત બનાવોને ગાેઠવેલું ઉપવન નહો..
અસ્તવ્યસ્ત વાવાઝાેડાં જેવું વન મને ગમે છે....
ઝરમર વરસાદમાં વરસો જવું કયારેક...
પણ મને ઝાપટા જેવાે વરસાદ નહિ...
વાવાઝાેડા જેવું ઝાપટુ મને ગમે છે...
No comments:
Post a Comment