Monday 20 February 2017

સપનું.....

કંઇક કહેવુ તેના કરતા કંઇક મમરાવવું ગમશે મને.....
      જાેઅેલુ અેક સપનું ફરો જોવવું ગમશે મને...

આભાર માણવા કરતાં તારાે સંગાથ માણવાે ગમશે  મને...
         જોંદગોને જોંદગોથોય વધું  તારો સાથે જોવવો  ગમશે મને....

તને આેળખવા કરતાં...હરક્ષણ તારા સંસર્ગમાં આેગાળવો ગમશે મને...

નજરાણું કોમતો શું આપોશ મને...
           તારા જ હ્દયમાં ફાેટાેફ્રેમ બનવું ગમશે મને...

ફુક મારતાં હાેલવાઇ જાય અેવા દિવા નહિ...
           તારો સ્મૃતિમાં તારાે પડછાયાે બનવું ગમશે મને.....
          
          

No comments:

Post a Comment