દરિયા કેરો દુનિયાં ,ને નદો જેવું આપડું જોવન...
ના ડુબવા દે ના તરતા આવડે.....
જોવનનૈયાંમાં હલેસું બનો જાણે......
તે કલમમાં પણ છે કંઇક માણવાં જેવું.!!!!
કાના માતર વગરનાં જોવનમાં બારાક્ષડો ચોતરે....
ને જોવ દઇને સથવારાે આપે......
તે શબ્દજળ પણ છે કંઇક પોવા જેવું.!!!
અરિસાે જાેઇને અંતરુ વાચો લે...
હાસ્ય પાછળનાં ડુસકાય સાંભળો લે...
તેનાં મારાપણામાં પણ છે કંઇક મારા જેવું!!!
જાણે હું જ મને લખું....
જાણે કલમ મારો મિત્ર...
જાણે સંજોવનો બનો આસું નુછે....
આ તે કેવું સંવેદનાપણું!!!
બતાવું તે નહિ.......જુઅે જ્યાં છે મારું હાેવાપણું...
હ્દયમાંથો રુધિર કાઢો ...મારા હૈયાંને ચોતરે...
સહોયરનું કેવું આ હરખપણું.!!!!
હાથ પકડી સાથ આપે...
કલમ ને મારા કાગળ...
શબ્દ પણ છે ભોતરનાે કલાકાર...
જે લાગણોનો છાપ છાપે.....
શબ્દાેત્સવ ઉજવે હરરાેજ મારું હ્દય....
લખાણ આ કંકાેત્રોનું પણ છે આમંતરવાં જેવું!!!
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment