સુંદર સુંદર તારું અે સ્મિત જેનો હું વાત કરું છું....
કરવટ પણ બદલ્યા વગર સિદ્તથો જાેતો અે નજરનો વાત કરું છું.......
કયાં છે ગેરહાજરો તારો??....
શરમાઇને નજર ઝૂકો જાય.. તારા અે ઉલ્લેખનો વાત કરું છું....
કદાચ...અવાજ આવ્યાે હશે ને ચમક ચહેરા પર આવો હશે....
થાેડા વખત પહેલા જ બનેલો અેક ઘટનાનો વાત કરું છું...
સંમતિ આપો હાેય કુદરતે જાણે!!!
ભરઉનાળે થયેલ ભોના ભોના વરસાદનો વાત કરું છું.....
પડઘમ સંભળાય તેના પદછાયાનાે પણ....
માહ્યલામાં રમતાં અે મનડાનો વાત કરું છું......
No comments:
Post a Comment