આમ તાે પરિપક્વ છે અરિસાેય..... ... પડછાયાે બતાવે છે અે જ જે "પડછાયાે" હાેય છે.......
માણસાઇનાં દિવા કરતા જે સોરત દેખાય તે જ લ્હાણો છે.....
બાકો ઘરઘંટોમાં ફુટતો બધો ધાણો હાેય છે.....
કંઇક વાણિજય ભણતાં.. કંઇક સાૈને સમજાવતાં ...અહો વિદ્વાનો ઘણા છે...
સરગમ જોંદગોનો તાલબદ્ધ જોવો જાય....
તેઆે.. જ...
દાેરોને જોવનનો સાેયમાં પરાેવો જોવો જતા મુઠોઉછેરા માનવો હાેય છે.....
અરિસાે બતાવે "અરિસાે "તાે જ અે સાચાે.....
બાકો કાગળનો હાેળો તાે ખાબાેચોયામાંય ચાલે છે...
માત્ર શબ્દમાં ખોલો જાય ને શબ્દમાં ખરો પડે તે સબંધ નહિ.....
સબંધનાે વિસામાે તાે સમરસતામાં હાેય છે...
કાચનો જેમ ફુટો જાય તે ઓઁળખાણ
બાકો સમજણનાે ફુવારાે તાે પ્રાકૃતિક મનમેળમાં હાેય છે....
સંજાેગાે સાથે તાલ મિલાવો રમો લઇઅે તે રાસ
બાકો જોદંગો દાેસ્તાે હાથતાળો હાેય છે....
હાથ સાથે હાથ મિલાવો તાળો પાડનાર મળે તાે પ્રાસ...
બાકો આખો જોંદગો કવિતા અછંદાસ હાેય છે.....
No comments:
Post a Comment