રાજ્યકક્ષાએ રિસર્ચ પેપરનું PPT presentation આપ્યાં બાદ "ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર " દ્વારા સંપાદિત ISBN NO. સાથેના પુસ્તકમાં મારાં રિસર્ચ પેપરને સ્થાનમાં મળ્યું ,તે બદલ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ અને સુંદર સંકલન અને સંપાદન કરવા બદલ ડાયટ વડોદરા નો હૃદય આભાર માનું છું આભાર માનું છું.😊📝📕🎋✍️💫📖
No comments:
Post a Comment