Friday, 19 July 2024

ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરનું. 💫😊બાળવિશ્વ મેગેઝીન😊💫 એ દરેક શિક્ષક અને પેરેન્ટ્સ માટે બાળઉછેર તેમજ બાળ કેળવણીના ખૂબ જ મહત્વનાં અને માર્ગદર્શિત કરતાં મુદ્દાઓ પર શ્રેષ્ઠ સાહિત્ય પૂરું પાડતું મેગેઝીન છે. તેનાં જુલાઈ અંકના વિશેષાંક "બાળકેન્દ્રી પુસ્તક પરિચય" માં.. બાળકોમાં મૂલ્યોની વાવણી કરતાં અને તેમનાં ઘડતરની બારાખડીસમ વિવિધ શ્રેષ્ઠ પુસ્તકોનો પુસ્તક પરિચય લેવામાં આવ્યા છે.તેમાં મારાં ગુર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા પ્રકાશિત "23 પ્રેરણાત્મક બાળનાટકો" નામના પુસ્તકનાં પુસ્તક પરિચય પરનો લેખ....✍️📖📝📕🎋

No comments:

Post a Comment