GCERT, SSA Gujarat અને પાઠ્ય પુસ્તક મંડળ,ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તૈયાર થયેલ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટેની સ્વ અધ્યયનપોથી વિદ્યાપ્રવેશ-બ્રીજકોર્સ (2022) વિજ્ઞાન વિષયમાં એક લેખક તરીકે કાર્ય કરી ગૌરવની લાગણી અનુભવું છું. બે વર્ષનાં લર્નિંગ લોસને ફુલફીલ કરી નવું શૈક્ષણિક વર્ષ ગુણવત્તાસભર બની રહે તે માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરેલ છે. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ઉપયોગી થશે એવી આશા રાખું છુ.
No comments:
Post a Comment