શ્વસી શકું ખુદ સંગ...
એટલી ફોરમ મળી જાય છે જ્યારે....
ભાથુ બાંધી મન ઉપડી જાય....
આવો અવસર મળી જાય જ્યારે.....
કૃષ્ણ દવે ...સરને... સાંભળવાનો અને બાળ સાહિત્ય ને સમજવાનો અને શીખવાનો મહામૂલ્ય અવસર મળ્યો.. I feel Lucky for that... અદ્વિતીય વ્યક્તિત્વ... પ્રકૃતિ અને સાહિત્યને સાચા અર્થમાં આત્મસાત કર્યું છે તેવું વ્યક્તિત્વ....
શિક્ષણ નિયામક શ્રીજોષી સરને પણ સાંભળવાનો અને સાહિત્ય પ્રત્યેનો તેમનો લગાવ અને કળાને શિક્ષણનું માધ્યમ બનાવવા નો આવિર્ભાવ સમજાયો....
No comments:
Post a Comment