At state level national festival -2020 શિક્ષક બાળકોની સાથે અતુટ આત્મીયતાથી જ્યારે જોડાય ને તેમને આગળ લઈ જવાં કટીબધ્ધ બને ત્યારે 'પરિવર્તન સંસારનો નિયમ છે' એ મુજબ શિક્ષણમાં પણ ICT નો ઉપયોગ ને બીજા ઇનોવેશન્સ જરૂરી બની જાય છે તે સમજી શકે ને આટલાં સુંદર કાર્ય ને સફળ બનાવી શકે.... GCERT શિક્ષણ નિયામક સાહેબ શ્રી જોષી સર, આપણાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં સાહેબ એ પણ દરેક સ્ટોલની મુલાકાત લઇ પ્રોત્સાહન પુરુ પાડ્યું..... ઘણું શીખવા મળ્યું...નવું નવું જાણવા મળ્યું ..ને કર્મનિષ્ઠ શિક્ષકો ને મળવાનું થયું......
No comments:
Post a Comment