Friday 28 February 2020

સુગંધ એ ભાવની મળે જો... પ્રતિભાવરૂપે તો પ્રતિભાને ખૂદ જ પ્રતિદિન પાંગરવા નું થઈ આવે મન !!! ખૂબ જ આનંદ થાય જ્યારે આપણા પુસ્તકોનો આવો સરસ પ્રતિભાવ મળે એ પણ એમિટી જેવી શાળા જે ખુદ શિક્ષણની બહુ મોટી ધરોહર છે .વર્ષોથી તેની શિસ્ત માટે ,ખૂબ જ સારી એવી શિક્ષણ પ્રતિભાઓ તૈયાર કરવા માટે, મૂલ્ય શિક્ષણ માટે પહેલેથી અગ્રેસર, અને અનુશાસનમાં ઉદાહરણરૂપ ...૧૯૮૬ થી આજદિન સુધી શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેલ છે તેમનાં તરફથી મળેલ appreciation અને સહકાર મારા મનોબળને વધુ મજબૂત કરવા માટે પાયારૂપ બન્યો છે... Thank you Amity....thank u...Ranchhod shah sir...saroj Rana mam...

No comments:

Post a Comment