Thursday 1 November 2018

NCERT,delhi..45મું..રાષ્ટ્રીય કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2018 તારીખ 23 થી 27 નવેમ્બર ...5દિવસ.....અમદાવાદ..સરદાર પટેલ સ્ટેડિયમ માં યોજાનારી છે..તા-23/11ના inauguration ceremony માં આપણાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી..ઉપસ્થિત રહેનાર..છે...ઈ.સ.1999માં રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું તેમાં આખા દેશમાંથી 8 લાખ લોકોઅે.....આ પ્રદર્શન નિહાળ્યું હતું...19 વર્ષ પછી...ફરીવાર ગુજરાતનાં સૌ શિક્ષણ -સમાજ,વિદ્યાર્થીઓ અને સૌ જાહેર જનતાને..આ પ્રદર્શનનો લાભ થનાર છે...I m feeling very lucky to represent my modal in this exhibition....

No comments:

Post a Comment