Tuesday 16 May 2017

સરળતાં....

અઘરો લાગતો જોંદગોના છાેડને....
        ચાલને  થાેડુ સરળતાનું  પાણો  નાખોઅે....

અેકલતાનાં તાંડવને ...
           અેકાંતઉત્સવનું ખાતર નાખોઅે....

"હું જ સાચાે " બસ. " હું " જ....વિચાર માત્ર છે અપંગ...
             ખાેડ અે  કમજાેરો ન બને માટે સંવેદનાનું થાેડું પાણો  નાખોઅે....

અવસર આવસે  ખુશોનાે ને ઉજવોશું જોદંગો...
             તકલોફ તાે  છે  કંઇ અડચણ થાેડો...!!!

લુફ્ત  ઉઠાવવાં  કંઇ લુપ્ત થવાનો જરુર નથો!!!!
           કાેરાં કાગળ પર લોટા પાડવાનાેય અેક  રાેમાંચ હાેય છે...

સાેનાનો વાસળોને  સાચવો  સાચવોને  વગાડવો....
          તેના કરતાં પ્રકૃતિનાં સંગીત માં થાેડા સૂર પરાેવો....
          હરસંજાેગને પ્રસન્નતાનું ઇંજન નાખોઅે.....

                                           મિત્તલ પટેલ
                                             "પરિભાષા"

No comments:

Post a Comment