પુસ્તક વાંચવું અને એ પુસ્તક વિશે "પુસ્તક પરિચય" એટલે કે "બુક રીવ્યુ"સંદર્ભે વર્ગમાં આગળ આવીને બોલવું.... આ પ્રક્રિયામાં સમજવું, અર્થગ્રહણ કરવું, મનન કરવું, ચિંતન કરવું, ઘણા બધા મૂલ્યો તેમનામાં કેળવાય છે. આત્મવિશ્વાસ ખીલે છે. સ્ટેજ ફિયર દૂર થાય છે. બાળકને બહિર્મુખી બનાવવાં તરફનું એક સહેતુક પગલું....... રોજ વર્ગમાં પાંચ દસ મિનિટ "બુક રીવ્યુ" માટે ફાળવવો. બાળકોને વાંચન અભિમુખ કરવા ચોક્કસથી આ પ્રક્રિયા કરી શકાય.📙📘📗📓📔📒
સાંપા પ્રાથમિક શાળા
દહેગામ, ગાંધીનગર
https://www.facebook.com/share/p/GTQMFnNGBVn2F4hP/?mibextid=oFDknk
No comments:
Post a Comment