ચલને રમતાં રમતાં જીવતાં શીખીઅે...
જે પ્રકૃતિ છે મારી ને તારી......તેને જ બસ ભણતાં શીખીઅે.....
ઉપલબ્ધ થઈ જશે બધું ચોપઙાની ભીતરનું.......
મનમનાંતરમાં જ બસ દુનિયા આખી છે..
આખો ને કાન જ નથી માત્ર ભણવાનાં માધ્યમ....
સ્વ-રુચિ ને સ્વ-સૂજ..થી...જાતે જ કંઈક શીખતાં શીખીઅે.......
No comments:
Post a Comment