Tuesday 12 November 2024

💫✍️શિક્ષણ સાથે બાળકેળવણીને ઉજાગર કરતાં,સાર્થક કરતા અને શિક્ષકત્વને ખીલવતા 59 લેખોનું સમાવિષ્ઠ પુસ્તક એટલે 'શિક્ષક એક-ધરોહર'.....

💫✍️અંતઃકરણની કલમથી લખાયેલ અને સમૃદ્ધ જીવનની પારાશીશીસમ કોઈપણ મનેખને જીવનમાં દરેક તબક્કે શાબ્દિક સધિયારો પૂરો પાડતા 111 લેખ સમાવિષ્ઠ પુસ્તક એટલે 'પ્રેરણા -એક ઉદ્દીપક '......

શિક્ષક- એક ધરોહર = 270/-
પ્રેરણા- ઉદ્દીપક = 350/-

🎊Available on Amazon...📚

https://www.amazon.in/dp/B0DLKP9H7N

https://www.amazon.in/dp/8197909997

🎊Also available on ZCAD PUBLICATION WEBSITE with Discount...📚

https://zcadgroup.co.in/product/prerna-ek-uddipak/

https://zcadgroup.co.in/product/shikshak-ek-dharohar/

🔰 With Discount Price

શિક્ષક- એક ધરોહર = 243/-
પ્રેરણા- ઉદ્દીપક =  315/-












Friday 8 November 2024


🪔🪔🪔🪔🪔
🪔 દર વખતની જેમ જ આ *ઓક્ટોબર/નવેમ્બર-૨૦૨૪ના 🪔દીપોત્સવી 🪔 અંકમાં પણ ૨૧ 🇮🇳રાષ્ટ્રીય અને 🇮🇩આતંરરાષ્ટ્રીય એવોર્ડ* પ્રાપ્ત કરનાર "એકમાત્ર 📕સર્જનહાર ગુજરાતી માસિક"* કંઈક નવું અને અલગ કરવાની પરંપરાને આગળ ધપાવતા એક અનોખા📘મુખપૃષ્ઠ (કવરપેજ) સાથે આવી ગયું છે. *જેમાં એક્રેલિકનું ઝરોખો બનાવવામાં આવ્યું છે ગાય 🐄 માતા સાથે રાધાકૃષ્ણની મનોહર છબી દર્શાવતું ચિત્ર મૂકવામાં આવ્યું છે. 📕સર્જનહાર ગુજરાતી મેગેઝીન જે તેના દિપોત્સવી વિશેષાંકના* અવનવા અને ઉત્કૃષ્ટ કવર પેજ માટે કાયમ લોકચાહના મેળવતું આવ્યું છે.  આમ, દર વખતની જેમ આપણી સંસ્કૃતિને વારસાની ધરોહર અને ગરિમા જળવાય રહે, સાથે કંઈક નવું અને કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો છે.

આવા પ્રતિષ્ઠિત મેગેઝિનનો ભાગ હોવાનો મને ગર્વ છે.... જેમાં જય વસાવડા, કૃષ્ણકાંત ઉનડકટ જેવાં લેખકોના લેખ સમાવિષ્ઠ હોય.મુંબઈથી પબ્લિશ થતાં સર્જનહાર" મેગેઝીનનાં ઓક્ટોબર- નવેમ્બર ----2024 અંકમાં મારો લેખ ...."✍️