હરભાઈ ત્રિવેદી અને રઘુભાઈ નાયક જેવાં શિક્ષણવિદ્ જેમના તંત્રી હોય તેવા અમદાવાદના ખૂબ જ પ્રતિષ્ઠિત સામયિક 'ઘરશાળા'ના ફેબ્રુઆરી 2025 ના અંકમાં અશોકભાઈ સોમપુરાએ લખેલ મારાં બે પુસ્તકોનો .... 'પુસ્તક પરિચય'.. લેખ.....(૧) શિક્ષક -એક ધરોહર....(૨) પ્રેરણા -એક ઉદ્દીપક.
No comments:
Post a Comment