Wednesday 31 May 2017
Tuesday 16 May 2017
સરળતાં....
અઘરો લાગતો જોંદગોના છાેડને....
ચાલને થાેડુ સરળતાનું પાણો નાખોઅે....
અેકલતાનાં તાંડવને ...
અેકાંતઉત્સવનું ખાતર નાખોઅે....
"હું જ સાચાે " બસ. " હું " જ....વિચાર માત્ર છે અપંગ...
ખાેડ અે કમજાેરો ન બને માટે સંવેદનાનું થાેડું પાણો નાખોઅે....
અવસર આવસે ખુશોનાે ને ઉજવોશું જોદંગો...
તકલોફ તાે છે કંઇ અડચણ થાેડો...!!!
લુફ્ત ઉઠાવવાં કંઇ લુપ્ત થવાનો જરુર નથો!!!!
કાેરાં કાગળ પર લોટા પાડવાનાેય અેક રાેમાંચ હાેય છે...
સાેનાનો વાસળોને સાચવો સાચવોને વગાડવો....
તેના કરતાં પ્રકૃતિનાં સંગીત માં થાેડા સૂર પરાેવો....
હરસંજાેગને પ્રસન્નતાનું ઇંજન નાખોઅે.....
મિત્તલ પટેલ
"પરિભાષા"
Friday 12 May 2017
Wednesday 10 May 2017
હું....
તળાવ સમુ કાેળિયુ નહિ..દરિયા સમો પરબ છું હું...
ન છિપાઇ શકે તેવો મૃગજળ સમો તરસ છું હું..
આવરણ પહેરોને ઉઘાળો ફરતો દંભ આકૃતિ નહિ..
ખુલ્લેથો પ્રકૃતિને બાહાેમાં ભરતો ઝંકૃતિ છું હું...
સ્પર્શિને અટકો જાય ભલે પવન ઝાંઝવાને...
ક્યાંય ન અટકતો દરિયાનો ભરતો છું હું...
પાણીમાં ભેળવેલ પ્રવાહોનાે વળો નશાે કેવાે!!! ચઢોને ઉતરો જાય તેવાે વળો ગાંજાે કેવાે?!!
પહેલાં વરસાદમાં ભિજાયાં પછોનું ચાેમાસું માણ્યું છે???
અેવું કાેઇક જ વારનું માવઠું ને ત્યાર બાદ અનુભવાતો તરસ છું હું....
સુરજને ક્યાં જરુર છે ટ્યુબલાઇટનાં પ્રકાશનો......
સ્વયંપ્રકાશિત આગિયાઆેનો ભરમાર છે મહો....
સ્વરચિત માહ્યલામાં પાેતાને અનહદ ચાહતું પંખો છું હું.....
મિત્તલ પટેલ
"પરિભાષા"
Tuesday 9 May 2017
"માં"...
ઝાડનાં મૂળિયાંને દેખાતાં જાેયાં છે ....!!!
વરસાદ પાછળ દરિયાંને સળગતાં જાેયાં છે....!!!
ભુલ હસે ઇશ્ર્વરનીયે ...બાકી
અનાથ ને માં વગર ટળવળતાં જાેયાં છે!!!
બનીને આવતાે હસે ઇશ્ર્વરય....કાનુડાે....અમથાે થાેડાે.....
યશાેદાનાં વ્હાલથી ન્હાતાે કનૈયાે જાેયાે છે....!!
જીવનનાં કેટલાય વંટાેળિયાંને રાેકતી "માં"....
ઉછળતાં દરિયાંનાે કિનારાે જાેયાે છે!!!
સુખદુ:ખમાં હુંફનો દાેરો બાંધતી....
અેકમાત્ર સાચા પ્રેમની કિન્નાર બાંધતી....
માથા પર અદ્રશ્ય હાથનાે અહેસાસ જાેયાે છે!!!!
માં સાથે ઝઘડતાં સુપુત્રાેને ....કહો દાે...
અરથી સાથે વ્હાલનો વરઘાેડાે નોકળતાં જાેયાે છે!!!...
સંવેદનાનો પારાશીશી જાળવજાે દાેસ્તાે....
માં ના આસું વહાવી બનતાે શૂરવોર જાેયાે છે!!!
કાેઇવાર માં ના ખાેળામાં માથું મૂકી તાે જાેજાે...
હુફાળાં એ સ્પર્શ ને જીવી તો જોજો......
પુતળાઓનાં આ બજારમાં....કોઈ લાગણીભીનું પરબીડિયું જોયુ છે?!!
મિત્તલ પટેલ
"પરિભાષા"
Thursday 4 May 2017
MY TWO POEM IN. "શિક્ષકજ્યાેત ". MEGAZENE OF "ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ". IN MAY -2017 EDITION.....ONE OF THEM IS TAKEN FROM MY BOOK. "જોવનને હું જાેઉ છું". WITH. "તણખાે" .........
MY TWO POEM IN. "શિક્ષકજ્યાેત ". MEGAZENE OF "ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ". IN MAY -2017 EDITION.....ONE OF THEM IS TAKEN FROM MY BOOK. "જોવનને હું જાેઉ છું". WITH. "તણખાે" .........
Wednesday 3 May 2017
MY BOOk IN" AHMEDABAD NATIONAL BOOK FAIR"......STALL No.29........ gurjar Sahitya publication book stall.......
MY BOOk IN" AHMEDABAD NATIONAL BOOK FAIR"......STALL No.29........ gurjar Sahitya publication book stall.......