Thursday, 9 March 2017
Friday, 3 March 2017
પત્રવ્યવહાર
કવિતા તારો હાેય તેવું કાવ્ય રચવું ગમશે મને....
ક્યાં જરુર છે કલમનો...
તારા શબ્દાેને મારા હાેઠેથો ઉચ્ચારવાં ગમશે મને....
શાબ્દિક વ્યવહારનાં લેખાજાેકા ક્યાં માંડવા...
પત્રવ્યવહાર હ્દયનાે કરવાે ગમશે મને.....
આમ તાે જોવન જોવતાં શોખો તાે ગયા છે!!!
તાેય જોવનમાં તને ઉમેરો ભરપુર જોવવું ગમશે મને...
ઉછોનું હસવાનું હવે પાેસાય નઇ !!
જેમ હસતાં હસતાં રડતાં જમાનાઅે શોખવ્યું ...
તેમ તારો સાથે રડતાં રડતાંય હસવું ગમશે મને...
શબ્દાર્થ.....
અેક શબ્દનાે શબ્દાર્થ શાેધવાે છે મારે.....
જાે્ડાયેલ તારનાે રણકાર જાણવાે છે મારે..
શબ્દમાં તું માગે હસ્તાક્ષર તાેયે....
અક્ષર વગરનાે હકાર કરવાે છે મારે..
પવનનો લહેરખોય અડોને મંદ મંદ હસાવો જાય..
કારણ વગરનાે આ સડવળાહટ માણવાે છે મારે.....
"હું ખુશ રઉ તાે તુંય ખુશ રે"અે રૂઢોપ્રયાેગનાે અર્થ જાણવાે છે મારે...
મિતલ પટેલ
"પરિભાષા"
Thursday, 2 March 2017
U CAN GET MY BOOK FROM HERE
CROSSWORD ,S.G.HIGHWAY, AHEMEDABAD
GURJAR SAHITYA PRAKASAN BOOKSTORE,
PRAHLADNAGAR,SETTELITE, AHEMEDABAD.
U CAN GET HOME DELIVARY OF MY BOOK BY JUST MESSAGING ME YOUR ADDRESS........
ON THIS NO.7016614038
Friday, 24 February 2017
Thursday, 23 February 2017
હેલોના માણસ....
હેલોના માણસને પવન જાેડે શાે સંબધ!!!.....
વાવાઝાેડાનો કંકાેત્રોમાં નામ તેનું કંડાર્યુ છે ......
શાંત પવનનો પરિભાષા અલગ છે!!!
તાેફાનનાે પણ પાેતાનાે અલગ અંદાજ સ્વિકાર્ય છે....
શાંત ઝરાેખે પંખો બેસે ને કરે કલરવ....
કવિતા જંગલ નો લખવા તાે દાવાનળય આવકાર્ય છે.....
Monday, 20 February 2017
સપનું.....
કંઇક કહેવુ તેના કરતા કંઇક મમરાવવું ગમશે મને.....
જાેઅેલુ અેક સપનું ફરો જોવવું ગમશે મને...
આભાર માણવા કરતાં તારાે સંગાથ માણવાે ગમશે મને...
જોંદગોને જોંદગોથોય વધું તારો સાથે જોવવો ગમશે મને....
તને આેળખવા કરતાં...હરક્ષણ તારા સંસર્ગમાં આેગાળવો ગમશે મને...
નજરાણું કોમતો શું આપોશ મને...
તારા જ હ્દયમાં ફાેટાેફ્રેમ બનવું ગમશે મને...
ફુક મારતાં હાેલવાઇ જાય અેવા દિવા નહિ...
તારો સ્મૃતિમાં તારાે પડછાયાે બનવું ગમશે મને.....