Wednesday, 12 February 2020

ઓ ચાંદલીયા જાદુગર..!!



ઓ ચાંદલીયા જાદુગર...
     તું જાદુ તો શીખવાડ તો જા.....!!

અડધો ડૂબતો..
    આખો ઉગતો...
આખો ડૂબીને..
     અડધો થાતો...
આ સંતાકૂકડી રમવી કેમ..!!
    એ જાદુ તો શીખવાડ તો જા...!!

ઓ ચાંદલીયા જાદુગર....
    તું જાદુ તો શીખવાડ તો જા..!!

કાળી ચાદરમાં ...
    આભલાં જડતો...
સોય -દોરા ...
      વીજળીના ભરતો..

આ રાત રાની ને સજાવવી કેમ...!!
       તે જાદુ તો શીખવાડ તો જા..

     

ઓ ચાંદલીયા જાદુગર ...
     તું જાદુ તો શીખવાડતો જા..!



મિત્તલ પટેલ
“પરિભાષા”
અમદાવાદ

Saturday, 8 February 2020

https://m.facebook.com/story.php?story_fbid=2764792650280416&id=100002491241209

Saturday, 1 February 2020

પ્રવૃત્તિ એટલે બાળકને મન ... કંઈક નવું કરવાનું.... કંઈક નવું વિચારવાનું... કંઈક નવું "જાતે"ભણવાનું.....જે તેમના માં એક ઉત્સાહ...તરવરાટ...તરફ દોરી જાય છે....વિદ્યુત પરિપથ ની પ્રવૃતિ કરતાં મારાં વર્ગનાં ધોરણ6 નાં વિદ્યાર્થીઓ.....

Balgeet

Bhavnagar thi publish thata daily newspaper...Gariadher express ma Maru balgeet...."સુંદર સુંદર સપનું મારું...."

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલ અમદાવાદ ના એજ્યુકેશનલ મેગેઝીન "સાફલ્ય"...... માં મારી રેગ્યુલર કોલમ...."બાળ સંવેદના..."..... નો લેખ...."...." શીખવવું" એ સારી રીતે શીખવા નું શ્રેષ્ઠ માધ્યમ છે".....